ગુજરાત

gujarat

ETV Bharat / videos

આયર્લેન્ડના વડાપ્રધાન લીઓ વરાડકર સિંધુદુર્ગમાં, પોતાના ગામની મુલાકાત લીધી

By

Published : Dec 30, 2019, 8:44 AM IST

મહારાષ્ટ્ર: આયરલેન્ડના વડાપ્રધાન લિઓ વરાડકર આજે તેમના વતન પહોંચ્યા છે. તેઓ સિંધુદુર્ગના માલવન તાલુકાના વતની છે. આ તેમનો ખાનગી પ્રવાસ છે. તેમના પિતાની ઈચ્છાના કારણે તેઓ પરિવાર સાથે વતનની મુલાકાતે આવ્યા છે. આ સમયે, તેમણે સહ પરિવાર ભોજનની મજા માણી હતી. લીઓએ વતનમાં આવીને તેમના ઘરના આસપાસના વિસ્તારનું નિરીક્ષણ કર્યું હતું. તેમણે કહ્યું કે, તે ટૂંક સમયમાં ભારતીય વડાપ્રધાન નરેન્દ્ર મોદીની મુલાકાત પણ લેશે.

ABOUT THE AUTHOR

...view details