દિલ્હી ચૂંટણીઃ AAPના વરિષ્ટ નેતા મનીષ સિસોદિયા સાથે ETVની ખાસ વાતચીત - મનીષ સિસોદિયા.
નવી દિલ્હીઃ દેશની રાજધાની દિલ્હીમાં આવનાર ફેબ્રુઆરી મહિનાની 8 તારીખના રોજ વિધાનસભાની ચૂંટણી યોજાવા જઇ રહી છે, ત્યારે દરેક પાર્ટીઓ એડીચોટીનું જોર લગાવી રહી છે. આ અંગે AAPના વરિષ્ટ નેતા મનીષ સિસોદિયાએ Etv Bharat સાથે ખાસ વાતચીત કરી હતી. વધુ માટે જુઓ વીડિયો