સ્ટુડન્ટ વિઝાની ટ્રમ્પની નવી નીતિથી વિદ્યાર્થીઓમાં પોતાના ભાવિ અંગે ચિંતા, ETV Bharatની વિદ્યાર્થીઓ અને વકીલ સાથે વાતચીત - Manjunath Gokare
અમેરિકાની નવી ઈમિગ્રેશન અને કસ્ટમ્સ એન્ફોર્સમેન્ટ નીતિથી હજારો વિદ્યાર્થીઓમાં ચિંતા પેઠી છે. વિદ્યાર્થીઓને તેમના વિઝાના સ્ટેટસ ઉચ્ચ શિક્ષ તેમજ ભવિષ્ય માટે મુંઝવણ ઉભી થઈ છે. બીજી તરફ ઈમિગ્રેશન વકીલોને એવી આશા છે કે જો યુનિવર્સિટીઓ ટ્રમ્પની આ નીતિઓ સામે કોર્ટના દ્વાર ખખડાવે તો આ નીતિઓનો અમલ રોકી શકાશે.