ગુજરાત

gujarat

ETV Bharat / videos

મહારાષ્ટ્રમાં ગામના લોકોએ પાણીની સમસ્યા દૂર કરવા જાતે જ કુવો ખોદ્યો

By

Published : May 24, 2020, 5:06 PM IST

મહારાષ્ટ્રના હિંગોલી જિલ્લાના તાકતોડા ગામમાં પીવાના પાણી માટે લોકો લાંબા સમયથી સંઘર્ષ કરી રહ્યા છે. સ્થાનિક અધિકારીઓએ તેમની મદદ માટે દરવાજા બંધ કરી દીધા, ત્યારે ગ્રામજનોએ આ સમસ્યાનો સામનો કરવા માટે તેમની બચતમાંથી પૈસા એકઠા કર્યા અને પાણી માટે કૂવો ખોદ્યો.

ABOUT THE AUTHOR

...view details