ગુજરાત

gujarat

ETV Bharat / videos

તમિલનાડુમાં ફરી ગોઝારો અકસ્માત, 6 લોકોના મોત - તમિલનાડુ ન્યૂઝ

By

Published : Feb 20, 2020, 10:49 AM IST

Updated : Feb 20, 2020, 11:03 AM IST

તમિલનાડુઃ તમિલનાડુના સાલમ નજીક રોડ અકસ્માત સર્જાયો હતો. સાલેમ તરફ જઈ રહેલી ઓરેન્જ ટ્રાવેલ્સની બસ નીચે પટકાતાં અકસ્માત સર્જાયો હતો. આ ગમખ્વાર અકસ્માતમાં 6 લોકોના મોત થયાં છે. કયાં કારણોસર અકસ્માત થયો તે હજી જાણી શકાયુ નથી. નોંધનીય છે કે, આ ઘટનાની થોડીવાર પહેલા બસ અને ટ્રક અથડાતાં અકસ્માત થયો હતો. જેમાં 20 લોકોના મોત થયાં હતાં.
Last Updated : Feb 20, 2020, 11:03 AM IST

ABOUT THE AUTHOR

...view details