ગુજરાતી મોઢ વણીક સમાજ હૈદરાબાદ દ્વારા સ્નેહ મિલન કાર્યક્રમનું આયોજન કરાયું - શ્રી ગુજરાતી મોઢ વણીક સમાજ સિકંદરાબાદ
હૈદરાબાદ: દિવાળી નિમીત્તે શ્રી ગુજરાતી મોઢ વણીક સમાજ હૈદરાબાદ દ્વારા દિવાળી સ્નેહમિલનનું તાજેતરમાં ભવ્ય આયોજન કરાયું હતું, આ કાર્યક્રમમાં સમાજના દરેક સભ્યોએ નવા વર્ષની શુભેચ્છા પાઠવી અને વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમમાં મન મુકીને ભાગ લીધો હતો.