Year Ender 2021: ઘરે ચોકલેટ ચિપ મફિન્સ કેવી રીતે બનાવવી શકાય જાણો તેની રેસીપી - quick breakfast recipes
ચાલો આજે આપણે જાણીએ કે, ચોકલેટ ચિપ મફિન કઇ રીતે બને છે. તેને બનાવવા માટે, 1/50 કપ મેંદો, 1/2 કપ કોકો પાવડર, 1 ટીસ્પુન બેકિંગ સોડા, 1/2 ટીપ્સૂન નમક નાખી તેને મિક્ષ કરવાનું રહેશે. મિક્ષ થઇ ગયા પછી તેની અંદર 2 ઇંડા નાખવાના, ત્યારબાદ 1 કપ માખણ નાખવું, અડધો કપ બ્રાઉન શુગર નાખવી તેને સંપુર્ણ પણે હલાવીને મિક્ષ કરી નાખવું. મિક્ષ થઇ ગયા પછી 4 કપ દુધ નાખવાનું, ત્યાર બાદ મિક્ષણ કરેલ સુકી સામગ્રી નાખવી. 1 કપ ચોકલેટ ચિપ્સ નાખવીને તેને 180C પર 20થી 25 મિનીટ સુધી રાખો, ત્યારબાદ તેમાં 225ગ્રામ ક્રીમ ચીઝ નાખો, 3 કપ દળેલી ખાંડ નાખો આ તમામ મિશ્રણને મિક્ષ કરી નાખો. તો આ રીતે તમે પણ ધરે બેસીને બનાની શકો છો.