સંયુક્ત રાષ્ટ્રમાં કાશ્મીર મુદ્દે ભારત-પાકનો આવો રહ્યો છે ઇતિહાસ - latest news of pm modi
હૈદરાબાદ: અમેરિકામાં યોજાઈ રહેલી સંયુક્ત રાષ્ટ્રની વાર્ષિક બેઠકમાં કાશ્મીરનો મુદ્દો કેન્દ્ર બિંદુ બની રહેશે. યુએનમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને પાક પીએમ ઇમરાન ખાનની સામસામી ટક્કર થશે. 27 મી સપ્ટેમ્બરે યોજાનારી સંયુક્ત રાષ્ટ્ર મહાસભામાં કાશ્મીરનો મુદ્દો મોખરે રહે તેવા આસાર છે. ત્યારે સંયુક્ત રાષ્ટ્રમાં કાશ્મીર મુદ્દે ભારત અને પાકિસ્તાનનો ઈતિહાસ પણ જાણવા જેવો છે....