વિશાખાપટ્ટનમમાં ગેસ લીક થતા 9ના મોત, લોકો થયા બેભાન - સ્ટાયરીન
વિશાખાપટ્ટનમ : આંધ્ર પ્રદેશના વિશાખાપટ્ટનમમાં સ્ટાયરીન ગેસ લીક થતા 9 લોકોના મોત નિપજ્યા હતા. આ ઉપરાંત એક હજારથી વધુ લોકોને અસર પણ પહોંચી હતી. આ સમગ્ર બનાવને પગલે સમગ્ર વિસ્તારમાં કરૂણ દ્રશ્યો સર્જાયા હતા.
Last Updated : May 7, 2020, 2:27 PM IST