યુએન જનરલ એસેમ્બલીમાં છેલ્લા પાંચ વર્ષમાં ભારત-પાક વચ્ચેની ચર્ચાનો ઘટનાક્રમ - UNGAમાં પાકિસ્તાનની રજૂઆત
હૈદરાબાદ: ભારત અને પાકિસ્તાન બંને સંયુક્ત રાષ્ટ્ર મહાસભામાં કુટનિતીક ચર્ચા માટે તૈયાર છે. વડા પ્રધાન નરેન્દ્ર મોદી અને પાકિસ્તાનના વડા પ્રધાન ઇમરાન ખાન 27 સપ્ટેમ્બરે સંબોધન કરશે, જેના પર વિશ્વની નજર છે, ત્યારે એક નજર કરીએ આ પહેલાની યુએન જનરલ એસેમ્બલીની ચર્ચાઓ પર...