ગુજરાત

gujarat

ETV Bharat / videos

પંજાબમાં કોરોનાને ફેલાતો અટકાવવા માટે 108 હવન યજ્ઞનું આયોજન - LATEST NEWS IN Punjab

By

Published : Mar 15, 2020, 1:11 PM IST

પંજાબ: અમૃતસરમાં શ્રી હનુમાન સેવા સોસાયટી દ્વારા કોરોના વાયરસને ફેલાતો અટકાવવા માટે 108 હવન યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં હનુમાનજીના પાઠ અને હનુમાન મંત્રનું પણ વાંચન કરવામાં આવ્યું હતું.

ABOUT THE AUTHOR

...view details