દિલ્હીમાં CM બોલ્યા- 'મેં ગુજરાત સે આયા હું, મોદી 2.Oને ફટાફટ નિર્ણય લીએ - vijay rupani news
નવી દિલ્હીઃ 8 ફેબ્રુઆરીએ દિલ્હીમાં વિધાનસભાની ચૂંટણીઓ યોજાવાની છે. જેના માટે તમામ પક્ષોના સ્ટાર પ્રચારકો અને પોતપોતાના ઉમેદવારોને પ્રચારમાં ઉતારીને પોતાની વોટ બેન્ક ભરવાના ગતકડા અપનાવી રહ્યાં છે. કારણ કે, દિલ્હીમાં ટૂંક સમયમાં આચારસંહિતા લાગું થવાની છે. જેથી પક્ષોના સ્ટાર પ્રચારકોમાં દિલ્હીના પોતાના મત પાક્કા કરવાની હોડ જોવા મળી રહી છે. જેમાં ગુજરાત મુખ્યપ્રધાન વિજય રૂપાણી સહિત અનેક રાજકીય નેતાઓ સામેલ થયેલા જોવા મળે છે.
Last Updated : Feb 5, 2020, 12:18 PM IST