ગુજરાત

gujarat

ETV Bharat / videos

ગુજરાતના આદિવાસીઓએ છત્તીસગઢમાં નૃત્ય મહાકુંભમાં કર્યું આદિવાસી નૃત્ય - રાષ્ટ્રીય આદિવાસી નૃત્ય મહોત્સવ.

By

Published : Dec 27, 2019, 7:12 PM IST

છત્તીસગઢ: રાજ્યમાં આજથી નૃત્યનો મહાકુંભ શરુ થઈ ગયો છે. પ્રદેશમાં રાષ્ટ્રીય આદિવાસી નૃત્ય મહોત્સવનું આયોજન થયું છે. આ મહોત્સવમાં અનેક રાજ્યોના આદિવાસી કલાકારો હાજર રહેશે. અરૂણાચલ પ્રદેશ, ત્રિપુરા, અસમ, સિક્કિમ, મણિપુર, ઉત્તર પ્રદેશ, મધ્યપ્રદેશ, બિહાર, ઝારખંડ, આંધ્રપ્રદેશ, તેલંગણા, કર્ણાટક, ઉત્તરાખંડ, ગુજરાત, મહારાષ્ટ્ર સહિત 2500 કલાકાર ભાગ લેશે. આ નૃત્ય મહોત્સવમાં ગુજરાતથી રાઠવા, સિદ્દી ધમલ સહિત ત્રણ આદિવાસી કલાકારોએ આદિવાસી નૃત્ય દેખાડ્યું હતું.

ABOUT THE AUTHOR

...view details