ગુજરાત કોંગ્રેસ પ્રમુખ હાર્દિક પટેલ આવ્યા વૃંદાવન - Assembly elections
વૃંદાવન: કોંગ્રેસ નેતા હાર્દિક પટેલ સોમવારે તેમની ધાર્મિક યાત્રા પર ધાર્મિક નગરી વૃંદાવન શહેર આવ્યા હતા. અહીં તેમણે ગૌધૂલીપુરમના અઘોરપીઠમાં માઁ કાલીની પૂજા કરી અને તેમના ગુરુ અઘોર પીઠધીશ્વર સ્વામી બાલ્યોગેશ્વરનંદ મહારાજના આશીર્વાદ મેળવ્યા હતા. 5 રાજ્યમાં ચાલી રહેલા વિધાનસભાની ચૂંટણી દરમિયાન થયેલી હિંસાના પ્રશ્ન પર કહ્યું કે, છેલ્લા રાજકારણમાં જે હિંસાનું વાતાવરણ બન્યું તે ચિંતાનો વિષય છે.