બજેટ પર યોગન્દ્ર યાદવનો કટાક્ષ, જુઓ શું કહ્યું?
સંસદમાં નાણાં પ્રધાન નિર્મલા સીતારમણે સામાન્ય બજેટ રજૂ કરવા જઈ રહ્યાં છે, ત્યારે જેમાં ખેતી અને રિયલ એસેસ્ટ સેક્ટર અને ઑટોમોબાઈલ જેવા ક્ષેત્રોમાં કેટલીક છૂટ આપવામાં આવી છે, ત્યારે આ બજેટ પર કટાક્ષ કરતાં સ્વરાજ ઈન્ડિયાના સંસ્થાપક યોગન્દ્ર યાદવે જણાવ્યું હતું કે, "ભારતના મોટાભાગના લોકો બેરોજગાર છે. જેને નાબૂદ કરવા રાષ્ટ્રીય યોજના લાવવા બદલે સરકાર NPR બનાવવા માગે છે."