ગુજરાત

gujarat

By

Published : Jan 29, 2021, 9:34 AM IST

ETV Bharat / videos

કોરોના દરમિયાન ચૂંટણી સામે પડકારો, પૂર્વ મુખ્ય ચૂંટણી આયુક્ત ઓ.પી. રાવત સાથે ખાસ વાતચીત

બિહા વર્ષ 2021 ચૂંટણીઓથી ભરપૂર વર્ષ છે. આ વર્ષે ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંચણીઓ તો છે જ, સાથે સાથે કેરળ, પશ્ચિમ બંગાળ સહિત 6 રાજ્યો અને 1 કેન્દ્રશાસિત પ્રદેશમાં પણ ચૂંટણીઓ યોજાવા જઈ રહી છે. દરેક ચૂંટણીઓમાં સૌથી મુખ્ય કામગીરી ચૂંટણી આયોગની હોય છે. જેના કારણે Etv ભારતે પૂર્વ મુખ્ય ચૂંટણી આયુક્ત ઓ.પી. રાવત સાથે ખાસ વાતચીત કરી હતી.

ABOUT THE AUTHOR

...view details