ગુજરાત

gujarat

ETV Bharat / videos

એલએમઓ લાવવા ઑક્સિજન એક્સપ્રેસ વિશાખાપટ્ટનમ પહોંચી - ઑક્સિજન એક્સપ્રેસ

By

Published : Apr 22, 2021, 12:52 PM IST

આંધ્રપ્રદેશ : દેશભરમાં મેડિકલ ઑક્સિજન ગેસની અછત વચ્ચે 'ઑક્સિજન એક્સપ્રેસ' આંધ્રપ્રદેશના વિશાખાપટ્ટનમ પહોંચી છે. અહીં સ્થિત રાષ્ટ્રીય ઇસ્પાત નિગમ લિમિટેડના વિશાખાપટ્ટનમ સ્ટીલ પ્લાન્ટમાંથી આ લિક્વિડ મેડિકલ ઑક્સિજન(એલએમઓ)ની 100 ટનથી વધુ ગેસ ટૈંકરોમાં લોડ કરવામાં આવશે. આ પછી તે મેડિકલ ઑક્સિજન ગેસની અછત સાથે સંઘર્ષ કરી રહેલા રાજ્યોમાં પરિવહન કરવામાં આવશે.

ABOUT THE AUTHOR

...view details