COVID-19 લોકડાઉન વચ્ચે અમેરિકામાં ફસાયેલા ભારતીયોની ચિંતાઓ પર તરણજીતસિંહ સંધુ સાથે ખાસ વાતચીત - US amid COVID-19 lockdown
નવી દિલ્હી: અમેરિકામાં શનિવારે સાંજ સુધીમાં 7.40 લાખથી વધુ કોરોના પોઝિટિવ કેસ સામે આવ્યા છે. આ સાથે કોરોના વાઈરસના કેસમાં અમેરિકાએ બધા દેશોને પાછળ છોડી દીધા છે. ઉલ્લેખનીય છે કે, અમેરિકામાં 24 કલાકમાં આશરે 1,900 લોકોના મોત થયા છે. ત્યારે અમેરિકામાં ભારતના નવા રાજદૂત તરણજીતસિંહ સંધુએ ખાસ વાતચીત કરી હતી.