પૂર્વ સાંસદ જયાપ્રદા સાથે ETV BHARATએ ખાસ મુદ્દા પર કરી ચર્ચા - રામપુરમાં ભાજપના પૂર્વ સાંસદ
રામપુરઃ ઉપચૂંટણીનો માહોલ છે અને દરેક પક્ષો પોતાના ઉમેદવારને જીતાડવા માટે દિવસ અને રાત એક કરી રહ્યા છે, ત્યારે આઝમ ખાનની પત્ની તંજીમાં પણ ઉમેદવાર છે ત્યારે તેના પતિ આઝમ ખાન પણ પોતાના પત્નિ માટે વોટ માંગવા તન તોડ મહેનત કરી રહ્યાં છે અને ત્યાં સુધી કે તે સ્ટેઝ પર પણ રોવે છે. જ્યારે બીજી બાજુ જયાપ્રદા રામપુરમાં ભાજપના પૂર્વ સાંસદ છે જેને લઇને જયાપ્રદા સાથે ETV BAHARATએ ખાસ મુલાકાત કરી હતી.