કોંગ્રેસ નેતા શત્રુઘ્ન સિંહા સાથે ETV ભારતની ખાસ વાતચીત - શત્રુઘ્ન સિંહા
ન્યુઝ ડેસ્ક: JNUમાં બનેલી ઘટના બાદ ફિલ્મ અભિનેતા અને વરિષ્ઠ કોંગ્રેસ નેતા શત્રુઘ્ન સિંહાએ ETV BHARAT સાથે ખાસ વાતચીત કરતા જણાવ્યું કે, JNU ગરીબ લોકોની ઇન્સ્ટીટ્યુટ છે. જેમાં આવી ઘટના બનતા તે ભારે શર્માનાક છે. જૂઓ આખી મુલાકાત..