ગુજરાત

gujarat

ETV Bharat / videos

BJP નેતા વિનય કટિયાર સાથે ETV Bharat ની ખાસ વાતચીત, જૂઓ વીડિયો... - વિનય કટિયાર

By

Published : Aug 2, 2020, 8:43 AM IST

લખનઉ: રામ મંદિર નિર્માણને લઈને ઇટીવી ભારતે ભાજપના નેતા વિનય કટિયાર સાથે ખાસ વાતચીત કરી હતી. તેમણે કહ્યું કે, હું રામ મંદિર આંદોલનનો નેતા નથી. ભાજપમાં હું રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ, રાષ્ટ્રીય મહાપ્રધાન, પ્રદેશ અધ્યક્ષથી લઇને દરેક પદ પર રહ્યો છું. તેમણે કહ્યું કે, એક તરફ અયોધ્યામાં મંદિરનું નિર્માણ ચાલુ રહેશે, બીજી તરફ કાશી અને મથુરા માટે નવું આંદોલન કરવામાં આવશે. હજી માત્ર એક જ કામ પૂર્ણ થયું છે.

ABOUT THE AUTHOR

...view details