Exclusive: Etv Bharatએ કરી કોંગ્રેસના વરિષ્ઠ નેતા પ્રતાપસિંહ બાજવા સાથે ખાસ મૂલાકાત... - pratap singh bajwa interview
દિલ્હી: વડાપ્રધાન મોદી દ્વારા તાજેતરમાં કરવામાં આવેલા કેબિનેટ રિ-શફલની અસર કોંગ્રેસ પાર્ટી સુધી પહોંચી છે. ત્યારે પંજાબનાવ રાજકારણમાં ઉપર તેની સીધી અસર જોવા મળી રહી છે. ત્યારે કોંગ્રેસના વરિષ્ઠ નેતા અને સાંસદ પ્રતાપસિંહ બાજવા સાથે ETV Bhatratએ ખાસ વાતચીત કરી હતી, જેમાં નવા અજેન્ડા અને વીજ-પુરવઠા જેવા મુદ્દાઓ પર વાતચીત કરી હતી.