ઝાડખંડના પ્રથમ CM બાબુલાલ મરાંડી સાથે ETV Bharat નો Exclusive Interview - former cm babulal marandi
ઝારખંડઃ ઝારખંડના પહેલા મુખ્યપ્રધાન બાબુલાલ મરાંડીએ ઇટીવી ભારત સાથે ખાસ વાતચીત કરી. જેમાં તેમણે કોરોનાને લઈને રાજ્ય અને રાજકીય પરિસ્થિતિ પર મુક્તિ પરના તમામ પ્રશ્નોના જવાબ આપ્યા હતા. બાબુલાલે કહ્યું કે, તેઓ સમય સમય પર રાજ્યના મુખ્યપ્રધાનને સૂચનો આપતા રહે છે. તેનો અમલ પણ કરવામાં આવી રહ્યો છે પરંતુ થોડો વિલંબ થાય છે કારણ કે તેઓ વિચારે છે કે અમને યશ મળશે. બાબુલાલે રાજ્યની સમસ્યા અંગે પણ ચર્ચા કરી હતી અને કહ્યું હતું કે, રાજ્યની વીજળીની સમસ્યા સૌથી મોટી સમસ્યા છે.