EXCLUSIVE: સોનમ વાંગચૂક સાથે ETV BHARATની ખાસ વાતચિત... - Innovator Sonam Wangchuk
ઇટીવી ભારતે લદ્દાખમાં રહેતા અને જેના પર 3 ઇડિયટ ફિલ્મ બની તે શિક્ષક સોનમ વાંગચૂક સાથે ખાસ વાતચિત કરી હતી અને કેમ ચાઇનીઝ વસ્તુઓનો બહિષ્કાર કરી શકાય તેના પર ભાર પૂર્વક જણાવ્યું હતું. ભારતમાં ચાઇનીઝ વસ્તુઓ બંધ થવાથી ભારતને થનાર ફાયદા વિશે પણ તેમણે વાત કરી હતી. પૂર્વ લદ્દાગમાં ચીનની ઘુસણખોરીને લઇને પણ સોનમે જણાવ્યું હતું.