રામનું નામ ભાજપની સંપત્તિ નથી, રામ મંદિર એ ભાજપનું પેટન્ટ નથી: ઉમા ભારતી - મધ્યપ્રદેશના પૂર્વ મુખ્યપ્રધાન ઉમા ભારતી
મધ્યપ્રદેશના પૂર્વ મુખ્યપ્રધાન ઉમા ભારતીએ કહ્યું કે રામ મંદિરનું નિર્માણ દેશના સૌભાગ્યની વાત છે. તેમણે કહ્યું કે રામ મંદિર માટે 500 વર્ષથી સંઘર્ષ ચાલી રહ્યો છે અને હવે તે અંત સુધી પહોંચી રહ્યો છે. આ ખરેખર ગૌરવની ક્ષણ છે. આ અંગે ઈટીવી ભારતના રિજનલ એડિટર બ્રજ મોહન સિંહે તેમની સાથે આ મુદ્દે વિશેષ વાતચીત કરી છે. જુઓ સંપૂર્ણ ઇન્ટરવ્યૂ.