પશ્ચિમ બંગાળમાં TMC નેતાના ઘરેથી EVM અને VVPAT મળી આવ્યા - TMC
પશ્ચિમ બંગાળ વિધાનસભાની ચૂંટણીના ત્રીજા તબક્કાની વચ્ચે ઉલુબેરિયા ઉત્તર વિધાનસભા મત વિસ્તારના TMC (તૃણમૂલ કોંગ્રેસ) નેતાના ઘરે EVM અને VVPAT મશીનો મળી આવ્યા હતા. ભાજપના ઉમેદવાર ચિરન બેરાએ આરોપ લગાવ્યો હતો કે, TMC નેતા ગૌતમ ઘોષ તેમના ઘરે મશીનો છુપાવવાનો પ્રયાસ કરી રહ્યા હતા. જો કે, સ્થાનિકોને ખબર પડી જતાં પોલીસને જાણ કરવામાં આવી હતી.
Last Updated : Apr 6, 2021, 1:05 PM IST