EXCLUSIVE : હું વડાપ્રધાન મોદીની જેમ રોજ 20 કલાક કામ કરવા માંગુ છું - નૈનીતાલના સાંસદ અજય ભટ્ટ - ઉત્તરાખંડના નૈનીતાલ -ઉધમસિંહ નગર લોકસભા બેઠકના સાંસદ અજય ભટ્ટ
નવી દિલ્હી : મોદી કેબિનેટમાં શામેલ કરાયેલા ઉત્તરાખંડના નૈનીતાલ -ઉધમસિંહ નગર લોકસભા બેઠકના સાંસદ અજય ભટ્ટ વડાપ્રધાન મોદીની જેમ 20-20 કલાક કામ કરવા માગે છે. બે મંત્રાલયોની જવાબદારી સંભાળનારા અજય ભટ્ટ સાથે ETV Bharatએ ખાસ વાતચીત કરી હતી, જેમાં આગામી દિવસોમાં પડનારા પડકારોની સાથે તેમની પ્રાથમિકતાઓ અને ભાવિ યોજનાઓ અંગે પ્રશ્નો પૂછવામાં આવ્યા હતા.