ગુજરાત

gujarat

ETV Bharat / videos

શિક્ષણ પ્રધાન રમેશ પોખરિયાલ આજે કરશે જેઇઇ મેન 2021 ની તારીખોની જાહેરાત - જેઇઇ મેન 2021

By

Published : Dec 16, 2020, 12:43 PM IST

નવી દિલ્હીઃ કેન્દ્રીય શિક્ષણ પ્રધાન રમેશ પોખરિયાલ નિશંક આજે (બુધવાર) જેઇઇ મેન 2021 ની તારીખોની જાહેરાત કરશે. પોતાના ટ્વીટર અકાઉન્ટ દ્વારા તેમણે આ વાતની જાણકારી આપી હતી. ટ્વીટ કરીને તેમણે જણાવ્યું કે, આજે જેઇઇ મેન 2021 ની તારીખોની જાહેરાત 16 ડિસેમ્બરે સાંજે છ કલાકે કરવામાં આવશે. નિશંકે કહ્યું કે, અમને તમારા સૂચનોની પણ જરુરિયાત છે.

ABOUT THE AUTHOR

...view details