કડક સુરક્ષા વચ્ચે ડોનાલ્ડ ટ્રમ્પની દિલ્હી મુલાકાત - કડક સુરક્ષા વચ્ચે ડોનાલ્ડ ટ્રમ્પની દિલ્હી મુલાકાત
નવી દિલ્હી : અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ તેમની ભારત યાત્રા દરમિયાન દિલ્હીમાં આવી રહ્યા છે. ત્યારે તેમની યાત્રાની સુરક્ષાને લઇને રાજધાનીમાં કડક બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. તેની સાથે દિલ્હીના કેટલાક માર્ગો પર બે દિવસનું ડાયવર્ઝન રહેશે. તેમજ ટ્રાફિક પોલીસે લોકોને આ માર્ગો પર ન જવાની અપીલ કરી છે.