જાણો ક્યાં રેશનની દુકાનની બહાર ખુરશીઓ પર બેસીને લોકો જુએ છે રાહ - રેશનની દુકાનની બહાર ખુરશીઓ પર બેસીને લોકો જુએ છે રાહ
કર્ણાટકના મંગલુરૂમાં સરકારી રેશનની દુકાનના સંચાલકે રેશન મેળવવા માટે આવતા લોકો માટે એવી વ્યવસ્થા કરી છે કે, દરેક લોકો તેની પ્રશંસા કરી રહ્યા છે. કોરોના યુગમાં લોકડાઉન દરમિયાન વિશેષ વ્યવસ્થા શું છે તે જાણવા જૂઓ વીડિયો...