દિલ્હી: LNJP હોસ્પિટલમાં CM કેજરીવાલ, મનોજ તિવારી સહિત નેતા ઉપસ્થિત - રાણી ઝાંસી રોડ વિસ્તારમાં
નવી દિલ્હી: રાજધાની દિલ્હીના રાણી ઝાંસી રોડ વિસ્તારમાં અનાજ મંડીમાં આવેલી એક ફેક્ટરીમાં વહેલી સવારે આગ લાગી હતી. CM કેજરીવાલ, કેન્દ્રીય પ્રધાન હરદીપ સિંહ પુરી, દિલ્હી સરકારના સ્વાસ્થ્ય પ્રધાન સત્યેન્દ્ર જૈન, ભાજપ અધ્યક્ષ મનોજ તિવારી સહિત તમામ ભાજપના નેતા LNJP હોસ્પિટલ પહોચ્યાં હતા. નેતાઓએ ઘાયલ લોકોના હાલ-ચાલ પૂછ્યા હતા.