ગુજરાત

gujarat

ETV Bharat / videos

શું કેજરીવાલ ફરી બનશે દિલ્હીના મુખ્યપ્રધાન? જાણો શું કહે છે જ્યોતિષાચાર્ય... - દિલ્હીના મુખ્યપ્રધાન

By

Published : Jan 12, 2020, 12:39 PM IST

નવી દિલ્હીઃ રાજધાનીમાં 10 ફેબ્રુઆરીના રોજ વિધાનસભાની ચૂંટણી યોજાવાની છે, ત્યારે જાણીતા જ્યોતિષ આચાર્ય પ્રતિક મિશ્ર પુરીના જણાવ્યાં મુજબ, કેજરીવાલના ખુબ જ ગ્રહો પ્રબળ છે. જો કે, ભાજપ અધ્યક્ષ મનોજ તિવારી તેમને કાંટાની ટ્ક્કર આપી શકે છે. જાણો શું કહે છે જ્યોતિષ શાસ્ત્ર....

ABOUT THE AUTHOR

...view details