સંરક્ષણ નિષ્ણાત વિક્રમ જીતસિંહની ETV BHARAT સાથેની ખાસ વાતચીત - Senior defence expert
હૈદરાબાદ : સંરક્ષણ નિષ્ણાંત વિક્રમ જીતસિંહે ETV BHARAT સાથે ખાસ વાતચીત કરી હતી. જેમાં તેઓએ જણાવ્યું હતું કે ચીનીઓ સામેના સંઘર્ષ સમયે ભારત સાથેના આર્થિક અને રાજકીય સંબંધોમાં સંભવિત ઘટાડો માત્ર થઇ શકે છે.