ગુજરાત

gujarat

ETV Bharat / videos

મેડ ઇન ચાઇનાને રાતોરાત બંઘ કરવાથી, મેડ ઈન ઈન્ડિયા માઠી અસર થશે: સંજય જોષી - મેડ ઈન ઈડિયા કાર્યક્રમ

By

Published : Jul 2, 2020, 12:28 PM IST

Updated : Jul 2, 2020, 12:50 PM IST

નવી દિલ્હી: ચીનની 59 મોબાઈલ એપ પર પ્રતિબંધ કરવામાં આવ્યો છે. વરિષ્ઠ પત્રકાર સ્મિતા શર્મા સાથે આબ્જર્વર રિચર્સ ફાઉન્ડેશનના અધ્યક્ષ સંજય જોષી સાથે વાતચીત કરી હતી. સંજય જોષીનું કહેવું છે કે, જો ચીન સાથે બદલો લેવો છે, તો ભારતને દૂરદૂર્શી રણનીતિની જરુરત છે. ચીની સામનના આયતને એક ઝટકામાં બંધ કરવાની કોશિશ કરવા મેડ ઈન ચાઈનાને અચાનક બંધ કરવાથી મેડ ઈન ઈડિયા કાર્યક્રમ ઠપ્પ થઈ શકે છે.
Last Updated : Jul 2, 2020, 12:50 PM IST

ABOUT THE AUTHOR

...view details