મહાશિવરાત્રીના પાવન પર્વે સોમનાથમાં વહેલી સવારથી જ ભક્તજનોનું ઘોડાપૂર - aarti
ગીર સોમનાથ : મહાશિવરાત્રીના પાવન પર્વે સોમનાથમાં વહેલી સવારથી ભક્તોની કતાર લાગી છે. મંદીર ખુલતા જ ભક્તજનોનું ઘોડાપૂર ઉમટી પડ્યું હતું. વહીવટીતંત્રએ દરેક ભક્તજનોને કોરોનાની ગાઇડલાઇનનું પાલન કરી દર્શન કરવા આદેશ આપ્યો હતો.