ગુજરાત

gujarat

ETV Bharat / videos

છત્તીસગઢ: હવામાનમાં પરિવર્તન, કરા પડવાથી ખેતીના પાકને નુકસાન - હવામાનમાં પરિવર્તન

By

Published : Apr 27, 2020, 12:37 PM IST

કોરિયા: સરગુજામાં ત્રણ દિવસથી સતત વરસાદ પડી રહ્યો છે. શનિવારે અનેક ગ્રામ પંચાયતોમાં ભારે વાવાઝોડાથી ખેડૂતોને ભારે નુકસાન થયું છે. છેલ્લા ત્રણ દિવસથી જિલ્લામાં વરસાદ અને કરા પડવાને કારણે ખેતીના પાકને પણ નુકસાન થયું છે. ખેડૂતોને તૈયાર પાકના ખરીદનારા નથી મળી રહ્યા. જેના કારણે પાકનો બગાડ થઈ રહ્યો છે. બાકીનો પાક કરાના વાવાઝોડાને કારણે બરબાદ થઈ રહ્યો છે.

ABOUT THE AUTHOR

...view details