જાણો દેશભરમાં કોરોનાથી કેટલા સંક્રમિત, જુઓ વીડિયો
ભારત સહિત આખા વિશ્વમાં કોરોના વાઇરસ ઝડપથી ફેલાઈ રહ્યો છે. સંક્રમિત લોકોની સંખ્યા દિન પ્રતિદિન વધી રહી છે. દેશમાં વાયરસથી સંક્રમિત દર્દીઓની સંખ્યા વધીને 2,86,579 થઈ ગઈ છે. આ સિવાય અત્યાર સુધીમાં 8,102 લોકોનાં મોત નીપજ્યાં છે. આ સાથે, વિશ્વભરમાં કોરોના વાયરસથી સંક્રમિત લોકોની સંખ્યા 7,458,646 પર પહોંચી ગઈ છે. તે જ સમયે, મૃત્યુઆંક 419,020 ને વટાવી ગયો છે. વિડિઓ દ્વારા જુઓ, દેશ અને વિશ્વમાં કોરોના દર્દીઓની સંખ્યા.