એક બાજુ દિલ્હીમાં AAP સત્તા તરફ, બીજી બાજુ CM યોગી ભાજપના વિજય માટે સંકટમોટનના દ્વારે - દિલ્હીમાં ભાજપની સત્તા અપાવવા CM યોગી આદિત્યનાથે સંકટમોટનને કરી પ્રાર્થના
વારાણસીઃ આજે દિલ્હી વિધાનસભા ચૂંટણીના પરિણામ જાહેર થવાના છે, ત્યારે ઉત્તરપ્રદેશના CM યોગી આદિત્યનાથ સંકટમોટનના દ્વારે પહોંચ્યા હતાં. ત્યાં તેમણે બજરંગબલીને ભાજપના વિજયની પ્રાર્થના કરી હતી.