તિબેટીયન રાષ્ટ્રપતિ લોબસંગ સાથે ETV BHARATની ખાસ વાતચીત - india china border dispute
હૈદરાબાદ : તિબેટના રાષ્ટ્રપતિ લોબસંગે ETV BHARAT સાથે ખાસ વાતચીત કરતા જણાવ્યું હતું કે, ચીને ભારતની પ્રાદેશીક સાર્વભૌમત્વનો આદર અને સત્કાર કરવો જોઇએ. વધુમાં જણાવ્યું કે તિબેટ મૂળ મુદ્દો છે જેને હિમાલયની સરહદો પર શાંતિ જાળવી રાખવા સમાધાન કરવુ જરૂરી છે.