ગુજરાત

gujarat

ETV Bharat / videos

મુંબઈના એક અક્સ્માતનો CCTV ફુટેજ - Vikhroli Link Road

By

Published : Aug 4, 2021, 10:26 AM IST

મુંબઈમાં અકસ્માતના સીસીટીવી ફૂટેજ મુંબઈ: મુંબઈથી એક અકસ્માતના સીસીટીવી ફૂટેજ પ્રકાશમાં આવ્યા. વિક્રોલી લિંક રોડ પર દુર્ગા નગર જંકશન પર એક ટ્રકે બાઇક અને બેસ્ટ બસને ટક્કર મારી હતી. અકસ્માતમાં ઘાયલ બે લોકોને હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. અકસ્માત બાદ ભાગી ગયેલા ટ્રકના ડ્રાઈવરની પોલીસ શોધ કરી રહી છે. અકસ્માત બુધવારે સવારે લગભગ 2.30 વાગ્યે થયો હતો.

ABOUT THE AUTHOR

...view details