ગુજરાત

gujarat

ETV Bharat / videos

હૈદરાબાદમાં બ્રિજ પરથી કાર નીચે ખાબકી, એકનું મોત, જુઓ વીડિયો - હૈદરાબાદ ન્યૂઝ

By

Published : Nov 23, 2019, 6:43 PM IST

Updated : Nov 23, 2019, 10:52 PM IST

હૈદરાબાદઃ શનિવારે હૈદરાબાદના ગચીબોવલી વિસ્તારમાં એક રોડ અકસ્માત સર્જાયો હતો. આ દુર્ઘટનામાં બાયોડાઈવર્સીટી બ્રિજ પર અતિઝડપે જતી કાર પર કારચાલક કાબૂ ગુમાવતાં પુલ પરથી નીચે પડી ગઈ હતી. આ ઘટનાથી અન્ય બે કારને નુકસાન પહોંચ્યું છે. તેમજ આ ઘટનામાં એક મહિલાનું મોત થયું છે. જ્યારે અનેક લોકો ગંભીર રીતે ઘાયલ થયા છે. આ ઘટના શનિવારે બપોરે બની હતા. આ દુર્ઘટના બાદ અનેક લોકોએ સોશિયલ મીડિયા પર ફ્લાયઓવરની ડિઝાઇનને લઈ ફરિયાદ કરી રહ્યાં છે.
Last Updated : Nov 23, 2019, 10:52 PM IST

ABOUT THE AUTHOR

...view details