CAA વિરોધનો અનોખો અંદાજ, જુઓ વીડિયો... - why i am against caa
નવી દિલ્હીઃ દિલ્હીના શાહીન બાગ વિસ્તારમાં NRC અને CAA વિરૂદ્ધ ચાલી રહેલા વિરોધ પ્રદર્શનમાં અનોખો વિરોધ જોવા મળ્યો હતો. બે યુવક પોતાનો વિરોધ નોંધાવવા માટે હાઈટેંશન વાયરના પોલ પર ચઢી ગયા હતાં. જેમાંથી એક થાંભલાના છેક ઉપર ચઢી ગયો અને ત્રિરંગો લહેરાવ્યો હતો. જુઓ વીડિયો...