રાજસ્થાનઃ કોટાના ઇટાવામાં બોટ ડૂબી, 12ના મોત, 14 લોકો લાપતા - બોટ ડૂબી
કોટા: રાજસ્થાનના ઇટાવામાં કાલમેશ્વર ધામના દર્શન કરવા જતા 25થી 30 લોકોથી ભરેલી બોટ ચંબલ નદીમાં ડૂબી ગઈ હતી. જેમાંથી 15 લોકોને બચાવી લેવામાં આવ્યા છે અને 14 લોકો હાલ પણ લાપતા છે, તો આ ઘટનામાં એકનું મોત થયું છે. જો કે, હાલ તંત્ર દ્વારા રેસ્ક્યૂ ઓપરેશન ચાલુ છે.
Last Updated : Sep 16, 2020, 2:24 PM IST