ગુજરાત

gujarat

By

Published : Dec 3, 2019, 5:21 PM IST

ETV Bharat / videos

ભાવનગરના સાંસદ ભારતીબેન શિયાળે લોકસભામાં અલંગનો મુદ્દો ઉઠાવ્યો

નવી દિલ્હી: લોકસભામાં હાલ શિયાળુ સત્ર ચાલી રહ્યું છે. જેમાં તમામ સાંસદોએ પોત-પોતાના વિસ્તારના પ્રશ્નોને સદનમાં રજૂ કર્યા હતા. આ જ ક્રમમાં ભાવનગરથી સાંસદ ભારતીબેન શિયાળે પણ ભાવનગર અને અલંગનો મુદ્દો સંસદમાં રાખ્યો હતો.

ABOUT THE AUTHOR

...view details