નાસિક પોલીસ કમિશ્નર વિશ્વાસ નાંગ્રે પાટિલનો બાલા ડાન્સ, વીડિયો વાયરલ - નાંગ્રે પાટિલ
નાસિકઃ નાસિક પોલીસ કમિશ્નર વિશ્વાસ નાંગ્રે પાટિલનો બાલા ડાન્સનો વાયરલ વીડિયો થયો હતો. આ વીડિયો અંગે નાંગ્રે પાટિલ નારાજગી બતાવી હતી અને જણાવ્યું હતું કે, તે ફેમિલી ફંક્શનનો વીડિયો છે.