ગુજરાત

gujarat

ETV Bharat / videos

અજમેર દરગાહમાં 808 ઉર્સ સંદલની ઉજવણીમાં માનવ મહેરામણ ઉમટ્યુ - સંદની રસ્મ

By

Published : Feb 24, 2020, 4:26 AM IST

અજમેરઃ અજમેરના સૂફી ખ્વાજા મોઇનુદ્દીન હસન ચિશ્તીનો 808મો ઉર્સની ઉજવણીમાં લોકો આવવાના શરૂ થઇ ચુક્યા છે. જ્યારે દરગાહમાં પરંપરાગત રસ્મોની ઉજવણી કરવામાં આવી રહી છે. રવિવારના રોજ સંદલની રસ્મ અદા કરવામાં આવી હતી, જ્યારે વર્ષમાં એકવાર સંદલ ઉતારવામાં આવે છે. આ સંદલને લોકોમાં તેની વહેચણી કરે છે. લોકોને આ રસ્મની રાહ જોઇ રહ્યા હોય છે અને લોકો આ સંદલને પોતાના ઘરે લઇ જાય છે. જ્યારે દરરોજ દોઢ કીલો સંદલ લગાવવામાં આવે છે. જ્યારે થોડા લોકો પોતાની પાસે રાખે છે અને દરગાહમાં આવનાર લોકોને આપી શકે. જ્યારે સંદલ ઉતારવામાં આવે ત્યારે લોકોની લાઇન લાગે છે, અને લોકો તેને મેળવીને ખુશનશીબ માને છે.

ABOUT THE AUTHOR

...view details