ગુજરાત

gujarat

ETV Bharat / videos

અભિનેત્રી પાયલ રોહતગીને સોમવારે કોર્ટમાં રજૂ કરાશે - Payal Rohatgi news

By

Published : Dec 15, 2019, 7:22 PM IST

રાજસ્થાન: બૂંદી પોલીસે અભિનેત્રી પાયલ રોહતગીની અમદાવાદથી ધરપકડ કરી છે. અભિનેત્રીની પૂછપરછ બાદ સોમવારે તેને કોર્ટમાં રજૂ કરાશે. જેની તૈયારીઓ બૂંદી પોલીસ દ્વારા પૂર્ણ કરી દેવાઈ છે. હાલ તેને અમદાવાદથી બૂંદી લઈ જવાઈ છે. બિગબોસ ફેમ પાયલે નહેરૂ પરિવારની મહિલાઓ પર અભદ્ર ટિપ્પણી કરતા પોલીસે તેની ધરપકડ કરી છે. કોંગ્રેસ નેતાએ ફરિયાદ દાખલ કરાવી હતી, જ્યાં અભિનેત્રીએ આગોતરા જામીન અરજી દાખલ કરી હતી. શું કહે છે પોલીસ અધિકારીઓ અને કોંગ્રેસ નેતા, સાંભળો વીડિયોમાં....

ABOUT THE AUTHOR

...view details