ચાહકોનું નવું ગીત, 'અચ્છે સે બીતે 5 સાલ, દિલ્હી મેં ફિર સે આયે કેજરીવાલ' - કેજરીવાલ પર લખાયેલું ગીત
નવી દિલ્હી: દિલ્હી વિધાનસભા ચૂંટણીમાં આમ આદમી પાર્ટીના સંયોજક અરવિંદ કેજરીવાલની સામે મોદી મેઝીક અને ભાજપના ચાણક્ય એવા ગૃહ પ્રધાન અમિત શાહની રણનિતી નિષ્ફળ નિવડી છે. રવિવારના રોજ કેજરીવાલે સામાન્ય લોકોની સમક્ષ દિલ્હીના મુખ્ય પ્રધાન પદના ત્રીજી વખત શપથ લઇ લીધા છે. કેજરીવાલના શપથ સમારોહમાં પહોંચેલા AAP કાર્યકર્તાઓએ કેજરીવાલ માટે એક ગીત સંભળાવ્યું હતું. ગીત માટે જુઓ વીડિયો...