ગુજરાત

gujarat

ETV Bharat / videos

પ્રરપ્રાંતિય વ્યક્તિ આંધ્રપ્રદેશથી ટ્રાયસિકલ દ્વારા ઉત્તરપ્રદેશ જવા નીકળ્યો - lockdown effect on workers

By

Published : May 26, 2020, 11:51 AM IST

સ્થળાંતર કરનારાઓને તેમના વતન પર જવા માટે સમસ્યાઓનો સામનો કરવો પડે છે. એક વ્યક્તિ અત્તર વેચવા માટે ઉત્તરાપ્રદેશથી રાજમુંદ્રી આવ્યો હતો. તે તેની આજીવિકા છે. રામસિંહે ટ્રાયસિકલ પર પોતાના વતન જવા માટેની યાત્રા શરૂ કરી છે. ટ્રાઇસિકલ પર સવાર તે વિશાખાપટ્ટનમ પહોંચ્યો. તેણે ત્રણ દિવસ પહેલા પોતાની યાત્રા શરૂ કરી હતી.

ABOUT THE AUTHOR

...view details