ગુજરાત

gujarat

ETV Bharat / videos

મુંબઇ બાંદ્રા સ્ટેશન બહાર એકઠા થયેલા ટોળાને વિખેરવા લાઠીચાર્જ - Mumbai: A large group of migrant labourers gathered in Bandra

By

Published : Apr 14, 2020, 6:33 PM IST

Updated : Apr 14, 2020, 7:18 PM IST

મુંબઇ : પરપ્રાંતિય મજૂરનું એક ટોળુ પોતાના રાજ્યમાં પરત ફરવાને માગને લઇને બાંદ્રા ખાતે એકઠુ થયુ હતુ. ઉલ્લેખનિય છે કે આજરોજ વડાપ્રધાન મોદીએ લોકડાઉનની અવધી વધારીને 3 મે કરતા પરપ્રાંતિય લોકો વતન તરફ જવાને લઇ અફરા તફરી મચાવી છે.
Last Updated : Apr 14, 2020, 7:18 PM IST

For All Latest Updates

TAGGED:

ABOUT THE AUTHOR

...view details